Effect of Yoga on Health-Related Physical Fitness and Physiological Variables

યોગની તાલીમ દ્વારા સ્વાસ્થ્ય સબંધિત શારીરિક યોગ્યતાઅને શરીરશાસ્ત્રીય પાસાઓ પર થતી અસરો

Authors

  • Shraddha Nanjibhai Moradiya PhD Scholar, Physical Education and Sports Science, Gujarat Vidyapith, Ahmedabad-382320

DOI:

https://doi.org/10.31305/rrijm.2025.v10.n4.011

Keywords:

Yoga Training, Pranayama, Combined Training, Physical Fitness

Abstract

The objective of this research study was to examine the effect of yoga training on health-related physical fitness and physiological aspects. A total of 80 female students were selected as subjects, who were given yoga training, pranayama training, and combined training, while one group was kept as a control group. The 80 female students were selected as subjects, and the Two-Way ANOVA test was applied, followed by the LSD (Least Significant Difference) test to determine significant differences at the 0.05 level. The study found significant effects as a result of the training.

Abstract in Gujarati Language: આ સંશોધન અભ્યાસ નો હેતુ યોગની તાલીમ દ્વારા સ્વાસ્થ્ય સબંધિત શારીરિક યોગ્યતા અને શરીર શાસ્ત્રીય પાસાઓ પર થતી અસર તપાસવાનો હતો. તેમાં કુલ 80 વિધ્યાર્થિનીઑ ને વિષયપાત્ર તરીકે પસંદ કરવામાં આવી હતી જેમાં તેમને યોગાસન તાલીમ,પ્રાણાયમતાલીમ અને મિશ્ર તાલીમ આપવામાં આવી હતી અને એક નિયંત્રિત જુથ રાખવામા આવ્યું હતું આ કુલ 80  વિધ્યાર્થિની ને વિષયપાત્ર તરીકે પસંદ કરી સહવિચારણ પૃથ્થક્રરણકસોટી લાગુપાડી તેના સાર્થક તફાવત જોવામાટે LSD કસોટી દ્વારા 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવી હતી જેમાં અસર જોવા મળી હતી

Keywords: યોગ તાલીમ, પ્રાણાયામ, મિશ્ર તાલીમ, શારીરિક યોગ્યતા

References

ચીનુભાઈપુ. શાહ, વ્યાયામવિજ્ઞાનકોર્ષ—5 કસરતો, (ગુજરાતવ્યાયામપ્રચારકમંડળ, રાજપીપળા–1982), પા. નં. 1૦.

ઉષા ગોપાલ , યોગ ઓર સ્વાસ્થય (નવી દિલ્હી : સ્પોર્ટ્સ પબ્લિકેશન,2006 ), પા.નં-4,5.

પ્રકાશ જે. વર્મા, એ ટેક્ષબુક ઓન સ્પોર્ટસ સ્ટેટેસ્ટીક્સ, (ગ્વાલિયરઃ વિનસ પબ્લિકેશન, 2000), પા. નં. 268.

જે.પી.શર્મા ટેસ્ટ& મેજરમેન્ટસ ઇન ફિજીકલ એજ્યુકેશન (ખેલ સાહિત્યા કેન્દ્રા 2011)

Downloads

Published

20-04-2025

How to Cite

Moradiya, S. N. (2025). Effect of Yoga on Health-Related Physical Fitness and Physiological Variables: યોગની તાલીમ દ્વારા સ્વાસ્થ્ય સબંધિત શારીરિક યોગ્યતાઅને શરીરશાસ્ત્રીય પાસાઓ પર થતી અસરો. RESEARCH REVIEW International Journal of Multidisciplinary, 10(4), 94–106. https://doi.org/10.31305/rrijm.2025.v10.n4.011