A study of the effect of yoga and sangha exercise activities on balance
યોગ અને સંઘ વ્યાયામ પ્રવૃત્તિઓની સમતોલન પર થતી અસરનો અભ્યાસ
DOI:
https://doi.org/10.31305/rrijm.2024.v09.n07.024Keywords:
Yoga, Sangha Exercise, Research Studies, High SchoolAbstract
The purpose of this research study was to study the effect of yoga and sangha exercise activities on balance. For this research study K. K. Female students studying in class 9 to 11 in high school Savarkundla were selected as subjects. For this research study only the sisters of students aged 14 to 17 years were selected as subjects. In this research study the subjects were divided into three groups. A total of 90 student sisters were selected in Group-A Yogasana group, 30 student sisters in Group-B Sanghavyam and 30 student sisters in Group-C control group. Standard of measurement Balance was measured using the Seat Bass Test of Dynamic Balance test. One way analysis of covariance (One Way Analysis of Covariance) test was applied to find out the effect of yoga and sangha exercise on balance. Differences between means were tested at 0.05 level by Least Significant Difference Post Hock test. The conclusion of which was seen as follows. A 12-week yoga training and sangha exercise training program of the method showed significant improvement in the balance of elective subjects.
Abstract in Gujarati Language: આ સંશોધન અભ્યાસનો હેતુ યોગ અને સંઘ વ્યાયામ પ્રવૃત્તિઓની સમતોલન પર થતી અસરનો અભ્યાસ કર્યો હતો. આ સંશોધન અભ્યાસ માટે કે. કે. હાઈસ્કુલ સાવરકુંડલામાં ધોરણ 9 થી 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસ માટે 14 થી 17 વર્ષની વિદ્યાર્થીની બહેનોને જ વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવી હતી. આ સંશોધન અભ્યાસમાં વિષયપાત્રોને ત્રણ જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. જૂથ-અ યોગાસન જૂથમાં 30 વિદ્યાર્થીની બહેનો, જૂથ-બ સંઘવ્યાયામમાં 30 વિદ્યાર્થીની બહેનો અને જૂથ-ક નિયંત્રિત જૂથમાં 30 વિદ્યાર્થીની બહેનો એમ કુલ 90 વિદ્યાર્થીની બહેનોને પસંદ કરવામાં આવી હતી. માપનના ધોરણમાં સમતોલનનું માપન સીટ બાસ ટેસ્ટ ઓફ ડાયનેમીક બેલેન્સ કસોટી દ્વારા કરવામાં આવ્યું હતું. યોગ અને સંઘ વ્યાયામની સમતોલન પર થતી અસર જાણવા એક માર્ગીય વિચરણ સહવિચરણ પૃથક્કરણ (One Way Analysis of Covariance) કસોટી લાગુ પાડી મધ્યકો વચ્ચેના તફાવતોને Least Significant Difference Post Hock કસોટી દ્વારા 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવી હતી. જેનું તારણ આ પ્રમાણે જોવા મળ્યું હતું. પદ્ધત્તિસરના 12 અઠવાડિયાના યોગ તાલીમ અને સંઘ વ્યાયામ તાલીમ કાર્યક્રમથી પસંદ થતા વિષયપાત્રોની સમતોલનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
Keywords: યોગ, સંઘ વ્યાયામ, સંશોધન અભ્યાસ, હાઈસ્કુલ
References
નીયમને, ડેવીડ સી. એન્ડ પી.એચ., ફીટનેશ એન્ડ સ્પોર્ટસ મેડીસીન એ હેલ્થ રીલેટેડ એપ્રોચ, થર્ડ એડીસન; કેલીફોર્નીયા : માયફીલ્ડ પબ્લીશીંગ કંપની, 1995.
પટેલ, મુકેશ અને ભાવાણી, હિતેશ, સ્વસ્થ જીવનની જડી બુટ્ટી યોગ અને એરોબીકસ, પ્રથમ આવૃત્તિ; મહેસાણાઃ એ-19, સુકન બંગલોઝ સહજાનંદ સ્કૂલની સામે, વિસનગર, જિ. મહેસાણા, 2009.
વર્મા. પ્રકાશ જે., એ ટેક્ષબુક ઓન સ્પોર્ટસ સ્ટેટેસ્ટીક્સ. ગ્વાલિયરઃ વિનસ પબ્લિકેશન, 2000.
Downloads
Published
How to Cite
Issue
Section
License
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.
This is an open access article under the CC BY-NC-ND license Creative Commons Attribution-Noncommercial 4.0 International (CC BY-NC 4.0).