A Comparative Study of Explosive Power and Speed of Kabaddi Players
કબડ્ડી રમતના ખેલાડીઓના વિસ્ફોટક બળ અને ઝડપનો તુલનાત્મક અભ્યાસ
DOI:
https://doi.org/10.31305/rrijm.2024.v09.n07.028Keywords:
Kabaddi, explosive power, long jump, speedAbstract
The purpose of this research study was to make a comparative study of explosive power and speed of Kabaddi sports players. In-school and DLSS kabaddi players of Gir Somnath, Panchmahal, Bharuch, Mehsana, Morbi and Vadodara districts were randomly selected as subjects in this research study. A total of 240 kabaddi players were selected in this research study, 120 in-school and 120 DLSS kabaddi players. This research study was limited to 14 to 17 year old students. In this research study the age of the players was verified from the records of those organizations. The standard of measurement was the leg explosive force measured by the steep long jump and the speed measured by a 50-time sprint test. Significance was tested at 0.05 level by applying 't' ratio to compare physical fitness and body organ circumference of in-school and DLSS kabaddi players. The conclusion of which was seen as follows. A significant difference was observed in the explosive force and speed of legs of in school and DLSS players.
Abstract in Gujarati Language: આ સંશોધન અભ્યાસનો હેતુ કબડ્ડી રમતના ખેલાડીઓના વિસ્ફોટક બળ અને ઝડપનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. આ સંશોધન અભ્યાસમાં ગીર સોમનાથ, પંચમહાલ, ભરૂચ, મહેસાણા, મોરબી અને વડોદરા જિલ્લાની ઈનસ્કૂલ અને DLSS કબડ્ડી રમતના ખેલાડી ભાઈઓને યાદ્દચ્છિક પદ્ધતિથી વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં 120 ઈનસ્કૂલ અને 120 DLSS કબડ્ડી રમતના ખેલાડી ભાઈઓ એમ કુલ 240 કબડ્ડી રમતના ખેલાડી ભાઈઓને પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસ 14 થી 17 વર્ષના વિદ્યાર્થીઓ પૂરતો મર્યાદિત રાખવામાં આવ્યો હતો. આ સંશોધન અભ્યાસમાં ખેલડીઓની ઉંમરની ચકાસણી જે તે સંસ્થાઓના રેકોર્ડ પરથી કરવામાં આવી હતી. માપનના ધોરણમાં પગના વિસ્ફોટક બળનું માપન ખડી લાંબીકૂદ અને ઝડપનું માપન 50 વાર દોડ કસોટી દ્વારા કરવામાં આવ્યું હતું. ઈનસ્કૂલ અને DLSS કબડ્ડી રમતના ખેલાડી ભાઈઓની શારીરિક યોગ્યતા અને શરીર અંગ પરિમિતિની તુલના કરવા માટે ‘t' રેશિયો લાગુ પાડી 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવી હતી. જેનું તારણ આ પ્રમાણે જોવા મળ્યું હતું. ઈનસ્કુલ અને ડી.એલ.એસ.એસ.ના ખેલાડી ભાઈઓના પગના વિસ્ફોટક બળ અને ઝડપમાં સાર્થક તફાવત જોવા મળ્યો હતો.
Keywords: કબડ્ડી, વિસ્ફોટક બળ, લાંબીકૂદ, ઝડપ
References
અંબુભાઈ પુરાણી સ્મારક ગ્રંથશ્રેણી, વ્યાયામ વિજ્ઞાન કોષ-ગ્રંથ પાંચમો, રાજપીપળાઃ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, રાજપીપળા, જિલ્લો ભરૂચ, 1982.
રાવ, ઈ. પ્રસાદ, ધી કમ્પ્લેટ હેન્ડબુક ઓન કબડ્ડી, વિજીયાનગરમ્: જગદંબા પબ્લિકેશન, 2002.
વર્મા, પ્રકાશ જે., એ ટેક્ષબુક ઓન સ્પોર્ટસ સ્ટેટીકસ, ગ્વાલિયરઃ વિનસ પબ્લિકેશન, 2000.
Downloads
Published
How to Cite
Issue
Section
License
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.
This is an open access article under the CC BY-NC-ND license Creative Commons Attribution-Noncommercial 4.0 International (CC BY-NC 4.0).