Philosophy of Life in the Indian Saint Tradition and Its Relevance in the Present

ભારતીય સંતપરંપરાનું જીવનદર્શન અને વર્તમાનમાં તેની પ્રસ્તુતતા

Authors

  • Lalitbhai B. Jadav Ph.D. Research Scholar, Department of Philosophy, Gujarat University, Ahmedabad

DOI:

https://doi.org/10.31305/rrijm.2024.v09.n12.011

Keywords:

Indian saint tradition, spiritual values, cultural heritage, Rishi Parampara, Acharya Parampara

Abstract

This article explores the origin, development, and ideals of India's rich saint tradition. India, known as the land of saints, has preserved spiritual and cultural values through the lives of numerous sages and saints. Through their lives, teachings, and various activities, Indian saints have illuminated the path of religion and spirituality, countering materialism and physicality. This saint tradition can be broadly classified into the traditions of sages (Rishi Parampara) and spiritual guides (Acharya Parampara), both of which have significantly contributed to societal welfare. The masters of specific philosophies have promoted spiritual depth through their scriptures and doctrines, while saints have highlighted spiritual development through inspiration drawn from daily life. Every activity of these saints has served as a boon to society. This article sheds light on the ideal traditions of various saints and the sustainability of these ideals.

Abstract in Gujarati Language: આ લેખમાં ભારતની સમૃદ્ધ સંત પરંપરાનો ઉદ્ભવ, વિકાસ અને તેમના આદર્શોને સમજૂતીથી રજૂ કરવામાં આવ્યા છે. ભારત, જેને સંતોની ભૂમિ કહેવાય છે, અનેક ઋષિઓ અને સંતોના જીવનથી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સંરક્ષણ કર્યું છે. ભારતીય સંતો પોતાના જીવન, બોધ અને વિભિન્ન પ્રવૃત્તિઓ દ્વારા જડવાદ અને ભૌતિકવાદ સામે ધર્મ અને અધ્યાત્મની જ્યોત પ્રગટાવી છે. આ સંત પરંપરાને શ્રેણીબદ્ધ રીતે ઋષિ પરંપરા અને આચાર્ય પરંપરામાં વર્ગીકૃત કરી શકાય છે, જેમાં સંતો અને આચાર્ય બંનેએ સમાજના કલ્યાણમાં મહત્વનો ફાળો આપ્યો છે. વિશિષ્ટ દર્શનના આચાર્યોએ પોતાના શાસ્ત્રો અને દર્શન દ્વારા આધ્યાત્મિક ઊંડાણને પ્રોત્સાહન આપ્યું છે, જ્યારે સંતોએ જીવનમાંથી પ્રેરણા લઈને આધ્યાત્મિક વિકાસને ઉજાગર કર્યો છે. સંતોની દરેક પ્રવૃત્તિ સમાજ માટે કલ્યાણકારક બની છે. આ લેખમાં વિવિધ સંતોની આદર્શ પરંપરાઓને અને આદર્શોની ટકાઉત્વને ઉજાગર કરવામાં આવી છે.

Keywords: ભારતીય સંત પરંપરા, આધ્યાત્મિક મૂલ્યો, સાંસ્કૃતિક વારસા, ઋષિ પરંપરા, આચાર્ય પરંપરા

References

પ્રસાદ બ્રહ્મભટ્ટ (૨૦૦૯) ગુજરાતના સંત રત્નો, અમદાવાદ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય (પ્રથમ આવૃત્તિ)

દવે ધનશ્યામભાઈ ગણપતરામ (૨૦૦૨) બ્રહ્મ સંસ્કૃતિના સોપાન, અમદાવાદ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય (પહેલી આવૃત્તિ)

ભાણદેવ (૨૦૧૪) ગંગાસતીનું અધ્યાત્મદર્શન, રાજકોટ : પ્રવિણ પ્રકાશન પ્રા.લિ. (પ્રથમ આવૃત્તિ)

રાજ્યગુરુ નિરંજન (૨૦૧૧) મરમી શબદનો મેળો, ગાંધીનગર : ગુજરાતી સાહિત્ય અકાદમી (પ્રથમ આવૃત્તિ)

ચારણ દિલીપ (૨૦૧૦) આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન, અમદાવાદ: L.D. Institute of Indology, (પ્રથમ આવૃત્તિ)

૨૦૧૭,તત્વજ્ઞાન (ધોરણ-૧૨) ગાંધીનગર: ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ,

૨૦૦૪,તત્વજ્ઞાન (ધોરણ-૧૧ જુના અભ્યાસક્રમ પ્રમાણે) ગાંધીનગર : ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ,

Downloads

Published

21-12-2024

How to Cite

Jadav, L. B. (2024). Philosophy of Life in the Indian Saint Tradition and Its Relevance in the Present: ભારતીય સંતપરંપરાનું જીવનદર્શન અને વર્તમાનમાં તેની પ્રસ્તુતતા. RESEARCH REVIEW International Journal of Multidisciplinary, 9(12), 91–98. https://doi.org/10.31305/rrijm.2024.v09.n12.011