Philosophy of Brahmakumari
બ્રહ્માકુમારીનું તત્ત્વજ્ઞાન
DOI:
https://doi.org/10.31305/rrijm.2022.v07.i06.014Keywords:
Establishment of Brahmakumari, Vishwanataka Chakra, Atma, Paramatma, Divinity, Spiritual DisciplineAbstract
Brahmakumari is a branch of Hinduism where the teaching of soul-divine is given. Where God is the great, omnipotent teacher and humans are his students. Atma, Paramatma, Law of Karma, Moral Mathematics, Equality between Zero and Paramatma, Location of Atma, Form of Atma, Concept of Divine Power, Vishwanataka Chakra, Life Education material lessons are given in this Sristirupi school. Thus, Bhagirath tries to make the world a beautiful place for individuals to live through Brahmakumaris.
Abstract in Gujarati Language:
બ્રહ્માકુમારી હિન્દુધર્મની એવી શાખા છે જ્યાં આત્મા-પરમાત્માનું શિક્ષણ આપવામાં આવે છે. જ્યાં પરમાત્મા મહાન, સર્વશક્તિમાન શિક્ષક છે અને માનવીઓ તેના વિદ્યાર્થીઓ છે. આ સૃષ્ટિરૂપી શાળામાં આત્મા, પરમાત્મા, કર્મનો નિયમ, નૈતિક ગણિત, શૂન્ય અને પરમાત્મા વચ્ચેની સમાનતા, આત્માનું સ્થાન, આત્માનું સ્વરૂપ, દિવ્ય સત્તાની સંકલ્પના, વિશ્વનાટક ચક્ર, રાજયોગ દ્વારા જીવન શિક્ષણના પદાર્થપાઠ આપવામાં આવે છે. આમ, બ્રહ્માકુમારીઝ દ્વારા વિશ્વને વ્યક્તિઓને રહેવા માટેની સુંદર જગ્યા બનાવવાનો ભગીરથ પ્રયાસ કરે છે.
Keywords: બ્રહ્માકુમારીની સ્થાપના, વિશ્વનાટક ચક્ર, આત્મા, પરમાત્મા, દિવ્યસત્તા, આધ્યાત્મિક શિક્ષા
References
http://brahmakumaris.org/about0us-thebrahma-kumaris-story/brahma-kumarisworld-spiritual-university
जगदीशचन्द्र, (१९७३) जीवन को पलटानेवाली अद्भुत कहानी, ब्रह्माकुमारीज, माउन्ट आबू, राजस्थान
स्वउन्नति और जीवन मूल्य (पाठ्यक्रम-तीन), ब्रह्माकुमारीज, माउन्ट आबू, राजस्थान
योग और समाज में मूल्य, (पाठ्यक्रम-चार), ब्रह्माकुमारीज, माउन्ट आबू, राजस्थान
Moral Mathematics, Spiritual Applications Research Centre (Sparc), Brahmakumaris, Moutn Abu, Rajasthan.
Downloads
Published
How to Cite
Issue
Section
License

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.
This is an open access article under the CC BY-NC-ND license Creative Commons Attribution-Noncommercial 4.0 International (CC BY-NC 4.0).