Tribals living in central Gujarat
મધ્ય ગુજરાતમાં વસવાટ કરતા આદિવાસીઓ
DOI:
https://doi.org/10.31305/rrijm.2022.v07.i12.002Keywords:
Adivasi, Wahivancha, Raniparaj, BadwoAbstract
All over the world tribal community is a community with a unique and unique culture. Even in Gujarat, from Ambaji to Umargam and in the present day in other districts of Gujarat, many tribal communities can be seen who have migrated and settled, but historically such tribal community used to live in specific areas only. A detailed introduction to the tribes living in the districts of Panchmahal, Dahod, Chotaudepur, Mahisagar, Vadodara etc. like Rathwa, Tadvi, Nayaka-Naykada, Bhil, Patelia, Vasava, Dhanka etc. has been given in the present research paper.
Abstract in Gujarati Language:
સમગ્ર વિશ્વમાં આદિવાસી સમુદાય એક આગવી તેમજ વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવતો સમુદાય છે. ગુજરાતમાં પણ છેક અંબાજીથી લઇ ઉમરગામ સુધી તેમજ વર્તમાન સમયમાં ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ સ્થળાંતર થઇ વસવાટ કરનારા અનેકવિધ આદિવાસી સમુદાયો જોઈ શકાય છે, પરંતુ ઐતિહાસિક રીતે આવો આદિવાસી સમુદાય ચોક્કસ વિસ્તારોમાં જ વસવાટ કરતો હતો. મધ્ય ગુજરાતમાં સવિશેષ કરીને પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, વડોદરા વગેરે જિલ્લાઓમાં વસવાટ કરતા આદિવાસીઓ જેવા કે, રાઠવા, તડવી, નાયકા-નાયકડા, ભીલ, પટેલિયા, વસાવા, ધાનકા વગેરેનો વિસ્તૃત પરિચય પ્રસ્તુત શોધપત્રમાં આપવામાં આવ્યો છે.
Keywords: આદિવાસી, વહીવંચા, રાનીપરજ, બડવો
References
મીનાક્ષી ઠાકર, આદિવાસી વિકાસ અને વન, યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ,અમદાવાદ, પૃ.૮૭
અરુણ વાઘેલા, ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ, અક્ષર પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ઓકટોબર, ૨૦૧૩, પૃ.૪૦-૪૧
શંકરભાઈ સોમાભાઈ તડવી, ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ : વડોદરા જિલ્લો, માહિતી ખાતુ, ગુજરાત રાજ્ય, નવેમ્બર, ૨૦૦૦, પૃ. ૪-૫
એજન, પૃ.૮-૯
કાનજી પટેલ (સંપાદક), છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજોનો સાંસ્કૃતિક અને માનવશાસ્ત્રીય અભ્યાસ, ભાષા સંશોધન પ્રકાશન કેન્દ્ર, વડોદરા, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૬, પૃ.૭૨
અરુણ વાઘેલા, પૂર્વોક્ત(૨), પૃ.૩૬
એજન, પૃ.૩૮-૩૯
ટીના દોશી, આદિવાસી આંદોલનો : ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૧, પૃ.૧૧૨-૧૧૩
ગોવિંદ પાંડુરંગ વણીકર, ગુજરાતના પંચમહાલ જિલ્લાના ભીલો, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૪, પૃ.૩
અરુણ વાઘેલા, પૂર્વોક્ત(૨), પૃ.૧૮
શંકરભાઈ સોમાભાઈ તડવી, પૂર્વોક્ત(૩), પૃ.૧૦
કાનજી પટેલ (સંપાદક), પૂર્વોક્ત(૫), પૃ.૭૮
અરુણ વાઘેલા, પૂર્વોક્ત(૨), પૃ.૩૪-૩૫
એજન, પૃ. ૨૫-૨૬
શંકરભાઈ સોમાભાઈ તડવી, પૂર્વોક્ત(૩), પૃ.૧૩
એજન, પૃ.૧૨
વિમલ શાહ, ગુજરાતના આદિવાસીઓ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ,૧૯૬૬, પૃ.૩૩
Downloads
Published
How to Cite
Issue
Section
License

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.
This is an open access article under the CC BY-NC-ND license Creative Commons Attribution-Noncommercial 4.0 International (CC BY-NC 4.0).