Effects of Playometric and Circuit Training on Motor Educability’s Back Roll Component

પ્લાયોમેટ્રિક અને સર્કીટ તાલીમ દ્વારા ગત્યાત્મક શિક્ષણના પીછે ગબડ ઘટક પર થતી અસરનો અભ્યાસ

Authors

  • Sangitaben Vala Research Scholar, Faculty of Physical Education and Sports, Sadara
  • Dr. Prabhulal M Kasundra Senior Professor, Faculty of Physical Education and Sports, Sadara

DOI:

https://doi.org/10.31305/rrijm.2022.v07.i12.012

Keywords:

Plyometric, Sports, Circuit Training

Abstract

The purpose of this research study was to study the effect of dynamic learning through plyometric and circuit training on the hip component. For this research study, 25 students from plyometric group, 25 from circuit group and 25 from controlled group of Sri Sathyasai Vidyalaya, Jamnagar have been selected as subjects. To measure gait, Johnson's forward gait test has been selected as the standard of measurement. (ANCOVA) test was applied to find out the differences between the means and LSD test was applied to test the significance at 0.05 level, the plyometric and circuit groups were found to be significantly more active than the control group.

Abstract in Gujarati Language:

આ સંશોધન અભ્યાસનો હેતુ પ્લાયોમેટ્રિક અને સર્કીટ તાલીમ દ્વારા ગત્યાત્મક શિક્ષણના પીછે ગબડ ઘટક પર થતી અસરનો અભ્યાસ કરવાનો હતો. આ સંશોધન અભ્યાસ માટે શ્રી સત્યસાંઈ વિદ્યાલય, જામનગરના પ્લાયોમેટ્રિક જૂથના 25, સર્કિટ જૂથના 25 અને નિયંત્રિત જૂથના 25 એમ કુલ 75 વિદ્યાર્થીઓને વિષયપાત્રો તરીકે પસંદ કરી પીછે ગબડ માપન માટે જોનસનની આગે ગબડ કસોટીની માપનના ધોરણ તરીકે પસંદ કરી આંકડાઓનું એકત્રિકરણ કરી ત્રણેય જૂથના પ્રાપ્તાંકો પર સહવિચરણ પૃથક્કરણ (ANCOVA) ટેસ્ટ લાગુ પાડી મધ્યકો વચ્ચેના તફાવતો જાણવા માટે LSD ટેસ્ટ લાગુ પાડી 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસતાં પ્લાયોમેટ્રિક અને સર્કિટ જૂથોની પીછે ગબડ પ્રવૃત્તિ નિયંત્રિત જૂથ કરતાં વધુ સાર્થક જોવા મળી હતી.

Keywords: પ્લાયોમેટ્રિક, રમતગમત, સર્કિટ તાલીમ

Author Biographies

Sangitaben Vala , Research Scholar, Faculty of Physical Education and Sports, Sadara

Sangita Vala received her Bachelor of Arts degree from Saurashtra University, Rajkot, Gujarat, India. Master of Physical Education and Master of Philosophy are from Gujarat Vidyapith, Ahmedabad, India. She is pursuing in Ph.d (Physical Education) from Faculty of Physical Education and Sports Science, Gujarat Vidyapith, Ahmedabad, India. She is currently working as a teacher, Podar Intranational School, Himmat nagar, Gujarat, India. She has five years teaching experience, research and administration. She has qualified GSET.

Dr. Prabhulal M Kasundra, Senior Professor, Faculty of Physical Education and Sports, Sadara

Dr. Prabhulal Kasundra is currently working as a professor Faculty of Physical Education and Sports Science, Gujarat Vidyapith, Ahmedabad, Gujarat, India. he has 30 years teaching experience, research and administration. She has qualified GSET, NET.

References

www.en.wikipedia,org/wikipediaplyometrics.com

ડાવર વિક્ટર, ફિટનેશ ફોર એલીમેન્ટરી સ્કૂલ ચિલ્ડ્રન યુથ ફિઝિકલ એજ્યુકેશન, મિનિ આયોલીસ વર્જેસ પબ્લિસિંગ કંપની, 1964.

રાય, વી. કે., દોડના સ્પ્રિન્ટ સે મેરેથોન તક, ભોપાલઃ હિન્દી ગ્રંથ અકાદમી, 2000.

વર્મા,પ્રકાશ જે., એ ટેક્ષબુક ઓન સ્પોર્ટસ સ્ટેટેસ્ટીક્સ, ગ્વાલિયરઃવિનસ પબ્લિકેશન, 2000.

Downloads

Published

14-12-2022

How to Cite

Vala, S., & Kasundra, P. M. (2022). Effects of Playometric and Circuit Training on Motor Educability’s Back Roll Component: પ્લાયોમેટ્રિક અને સર્કીટ તાલીમ દ્વારા ગત્યાત્મક શિક્ષણના પીછે ગબડ ઘટક પર થતી અસરનો અભ્યાસ. RESEARCH REVIEW International Journal of Multidisciplinary, 7(12), 72–75. https://doi.org/10.31305/rrijm.2022.v07.i12.012