Essentials Information and Communication Technology (ICT) Skills and Competencies for Library Professionals
પુસ્તકાલય વ્યવસાયિકો માટે આવશ્યક માહિતી અને પ્રત્યાયન તકનીકી (આઈ.સી.ટી.) કુશળતાઓ અને ક્ષમતાઓ
DOI:
https://doi.org/10.31305/rrijm.2023.v08.n10.002Keywords:
library, professionals, library professionals, information and communication technology (ICT), skills, competencesAbstract
The current era is referred to as the information and communication technology revolution. Today, no any sector is behind in the use of technology. Technology is inevitably used by humans from daily life to education, employment, business, culture, etc. at some point or another. The use of information and communication technology is increasing in various libraries to perform various functions and provide information services to their users easily and quickly. The purpose of this article is to provide information about the information and communication technology skills and competencies needed for library professionals to provide library and information services. Also, there is information provided on how to enhance skills or competencies in information and communication technology.
Abstract in Gujarati Language:
વર્તમાન યુગને માહિતી અને પ્રત્યાયન તકનીકીની ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આજે તકનીકીના ઉપયોગથી કોઈ પણ ક્ષેત્ર પાછળ રહ્યું નથી. તકનીકીનો ઉપયોગ મનુષ્યો દ્વારા રોજિંદા જીવનથી લઈને શિક્ષણ, રોજગાર, વ્યવસાય, સંસ્કૃતિ વગેરેમાં કોઈને કોઈ તબક્કે અનિવાર્યપણે થાય છે. વિવિધ કાર્યો કરવા અને તેમના વપરાશકર્તાઓને સરળતાથી અને ઝડપથી માહિતી સેવાઓ પ્રદાન કરવા માટે વિવિધ પુસ્તકાલયોમાં માહિતી અને પ્રત્યાયન તકનીકીનો ઉપયોગ વધી રહ્યો છે. આ લેખનો હેતુ પુસ્તકાલય વ્યવસાયિકો માટે પુસ્તકાલય અને માહિતી સેવાઓ પ્રદાન કરવા માટે જરૂરી માહિતી અને પ્રત્યાયન તકનીકી કુશળતાઓ અને ક્ષમતાઓ વિશે માહિતી પ્રદાન કરવાનો છે. ઉપરાંત, માહિતી અને પ્રત્યાયન તકનીકીમાં કુશળતાઓ અથવા ક્ષમતાઓને કેવી રીતે વધારી શકાય તે અંગેની માહિતી આપવામાં આવેલ છે.
Keywords: પુસ્તકાલય, વ્યવસાયિકો, પુસ્તકાલય વ્યવસાયિકો, માહિતી અને પ્રત્યાયન તકનીકી (આઈ.સી.ટી.), કુશળતાઓ, ક્ષમતાઓ
References
Aker, A. P. (2022). Basic Information and Communication Technology Skills. The Hybrid National Workshop for Confidential Secretaries, 8th - 10th August, National Judicial Institute. https://nji.gov.ng/wp-content/uploads/2023/01/Basic-ICT-Skills-for-Secretaries.pdf
Kaur, R. et. al. (2017). International Journal of Research in Engineering, IT and Social Sciences, 07(06), 92-95.
Kumar, A. (2015). Critical Understanding of ICT. Vardhaman Mahavir khulla Vishvavidyalaya, Kota.
Munasinghe, C.Y. (2013). ICT Skills. Department of Mathematics and Computer Science, The Open University of Sri Lanka,Sri Lanka.
Tiwari, P. K. (2017). Critical Understanding and Uses of ICT. Uttarakhad mukt Vishvvidyalaya, Haldvani.
https://www.eduonwheels.com.ng/what-is-ict-the-skills-for-an-information-system-age/
https://www.hzu.edu.in/csit/IV.1_information_and_communication_technology.pdf
https://www.investopedia.com/terms/s/social-media.asp
https://www.indeed.com/career-advice/resumes-cover-letters/ict-skills
Information and Communication Technology Skills. https://ncert.nic.in/vocational/pdf/iees103.pdf
Downloads
Published
How to Cite
Issue
Section
License
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.
This is an open access article under the CC BY-NC-ND license Creative Commons Attribution-Noncommercial 4.0 International (CC BY-NC 4.0).