Gujarat and 1857 (With reference to Dahod

ગુજરાત અને 1857 (દાહોદ જિલ્લાના સંદર્ભમાં)

Authors

  • Bhabhor Rajeshkumar Vaghajibhai Ph.D. Research Scholar, History Department, Gujarat University, Ahmedabad

DOI:

https://doi.org/10.31305/rrijm.2022.v07.i01.017

Keywords:

British rule, Gujarat, Monopoly, administrative transfer, religious, economic

Abstract

British rule was established in Gujarat in 1818. After that, one territory after another gradually came under British rule. By 1861, the whole of Gujarat came under the monopoly of British power. Throughout the process of administrative transfer, the British regime faced many obstacles, big and small. In which the British rule had to face the most obstacles from the tribes. There were economic, religious and social reasons behind it. After the establishment of British rule, the tribes of Gujarat came up with new administrative and political structures. The tribes became more and more entangled in the levels of power skillfully devised by the British. The atrocities and Johukami in the name of maintaining forest rights, new revenue system, law and order situation proved to be awkward for the freedom loving tribal people. By 1861, the British had a strong hold on the tribal areas. A series of tribal revolts against British policies. The earliest evidence of this was provided by the Nayaka tribes of Panchmahal. (1) In the present article, there is an attempt to discuss the contribution of Dahod district in the freedom struggle.

Abstract in Gujarati Language:

ઈ.સ. 1818માં બ્રિટીશ સત્તાની સ્થાપના ગુજરાતમાં થઈ. તે પછી ધીરે ધીરે એક પછી એક પ્રદેશો બ્રિટીશ હસ્તક આવતા ગયા. ઈ.સ.1861 સુધી સમગ્ર ગુજરાત બ્રિટીશ સત્તાના એકાધિકારમાં આવ્યું. વહીવટી હસ્તાંતરણની સમગ્ર પ્રક્રિયામાં બ્રિટીશ શાસને નાના-મોટા અનેક વિરોધોનો સામનો કરવો પડ્યો હતો. જેમાં આદિવાસીઓ તરફથી બ્રિટીશ શાસને સૌથી વધુ અવરોધોનો સમાનો કરવો પડ્યો હતો. તેની પાછળ આદિવાસીઓના આર્થિક, ધાર્મિક અને સામાજિક કારણો રહેલા હતા. બ્રિટીશ સત્તાની સ્થાપના પછી ગુજરાતના આદિવાસીઓ નવી વહીવટી તથા રાજકીય વ્યવસ્થાના માળખા આવ્યા. બ્રિટીશરોએ કુશળતાથી તૈયાર કરેલા સત્તાના સ્તરોમાં આદિવાસીઓ વધુને વધુ જકડાતા ગયા. જંગલના હક્કો, નવી મહેસુલ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાના નામે થતા અત્યાચારો અને જોહુકમીથી સ્વાતંત્ર્યપ્રિય આદિવાસી પ્રજા માટે અકળાવનારું સાબિત થયું. ઈ.સ. 1861 સુધી બ્રિટીશ સત્તાએ, આદિવાસી વિસ્તારો ઉપર પણ મજબૂત કબજો જમાવ્યો. બ્રિટીશ નીતિરીતિઓ સામે આદિવાસી વિદ્રોહોની શૃંખલા સર્જાઈ. તેનો સૌ પ્રથમ પૂરાવો પંચમહાલના નાયકા આદિવાસીઓએ પૂરો પાડ્યો હતો. (1) પ્રસ્તુત લેખમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં દાહોદ જિલ્લાના યોગદાન વિશે ચર્ચા કરવાનો અત્રે ઉપક્રમ છે.

Keywords: બ્રિટિશ શાસન, ગુજરાત, એકાધિકાર, વહીવટી ટ્રાન્સફર, ધાર્મિક, આર્થિક

Metrics

Metrics Loading ...

Downloads

Published

20-01-2022

How to Cite

Bhabhor, R. . (2022). Gujarat and 1857 (With reference to Dahod: ગુજરાત અને 1857 (દાહોદ જિલ્લાના સંદર્ભમાં). RESEARCH REVIEW International Journal of Multidisciplinary, 7(1), 119–122. https://doi.org/10.31305/rrijm.2022.v07.i01.017