A Comparative Study of the Adjustment of Employees Working in the Police Department

પોલીસ વિભાગમાં કામ કરતા કર્મચારીઓના સમાયોજનનો તુલનાત્મક અભ્યાસ

Authors

  • Aminabahen Kunvarsing Rathava Ph.D. Scholar, Faculty of Physical Education and Sports Science, Gujarat Vidyapith, Sadra
  • Dr. Jagdishchandra K. Savalia Senior Professor, Faculty of Physical Education and Sports Science, Gujarat Vidyapith, Sadra

DOI:

https://doi.org/10.31305/rrijm.2024.v09.n11.022

Keywords:

Police department, employee adjustment, comparative study

Abstract

The objective of this research study was to conduct a comparative study of the adjustment of employees working in the police department. The sample for the study was selected based on the research objectives. Female and male employees working in the Chhota Udepur district of the Vadodara range of the police department were chosen as the sample for this research study. Employees with at least five years of work experience and aged above 25 years were selected as the sample. The study included 103 female and 197 male employees as participants. To measure adjustment, a questionnaire developed by Dr. Pramod Kumar was used. To compare the mental health of employees working in the police department, the 't-test' ratio was applied at the 0.05 level to examine the significance of the means. The findings revealed that there was no significant difference in adjustment between the groups of male and female employees. Both male and female employees were found to have similar levels of adjustment.

Abstract in Gujarati Language: આ સંશોધન અભ્યાસનો હેતુ પોલીસ વિભાગમાં કામ કરતા કર્મચારીઓના સમાયોજનનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. આ સંશોધન અભ્યાસમાં સંશોધન હેતુઓને ધ્યાનમાં રાખી નમૂનો પસંદ કરવામાં આવ્યો હતો. આ સંશોધન અભ્યાસમાં પોલીસ વિભાગમાં વડોદરા રેન્જના છોટા ઉદેપુર જિલ્લામાં કામ કરતી મહિલા અને પુરુષ કર્મચારીઓને નમૂના તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં પાંચ વર્ષનો નોકરીનો અનુભવ પૂરો થયો હોય તેવા અને 25 વર્ષથી વધારે ઉંમર ધરાવતા કર્મચારીઓને નમૂના તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં 103 મહિલાઓ અને 197 પુરુષ કર્મચારીઓને નમૂના તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં સમાયોજનના માપન માટે ડૉ. પ્રમોદકુમાર દ્વારા રચિત પ્રશ્નાવલિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગમાં કામ કરતા કર્મચારીઓના સમાયોજન તુલના કરવા માટે 0.05 કક્ષાએ ‘t’ ટેસ્ટ રેશિયો લાગુ પાડી મધ્યકોની સાર્થકતા ચકાસવામાં આવી હતી. જેનું તારણ  આ પ્રમાણે જોવા મળ્યું હતું. પુરૂષો અને મહિલાઓના જૂથો વચ્ચે સમાયોજનમાં અર્થપૂર્ણ તફાવત જોવા મળ્યો ન હતો. પુરૂષો અને મહિલાઓ સમાયોજનમાં સમાન જોવા મળ્યા હતા.

Keywords: પોલીસ વિભાગ, કર્મચારીઓનું સમાયોજન, તુલનાત્મક અભ્યાસ

References

દોમડીયા. સંતોક પી., “ઉચ્ચ માધ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય, સમાજો અને બૌદ્ધિક કક્ષાનો તુલનાત્મક અભ્યાસ”. અનપબ્લિશ્ડ પીએચ.ડી. થીસિસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. 2004.

શાહ. કે. એન., “મનોવિજ્ઞાન અને અસરકારક વર્તન”, પ્રથમ આવૃત્તિ; અમદાવાદઃ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, 2001.

વર્મા, પ્રકાશ જે., એ ટેક્ષબુક ઓન સ્પોર્ટસ સ્ટેટેસ્ટીક્સ, ગ્વાલિયરઃ વિનસ પબ્લિકેશન, 2000.

Downloads

Published

20-11-2024

How to Cite

Rathava, A. K., & Savalia, J. K. (2024). A Comparative Study of the Adjustment of Employees Working in the Police Department: પોલીસ વિભાગમાં કામ કરતા કર્મચારીઓના સમાયોજનનો તુલનાત્મક અભ્યાસ. RESEARCH REVIEW International Journal of Multidisciplinary, 9(11), 153–156. https://doi.org/10.31305/rrijm.2024.v09.n11.022