A Study on the Effects of Circuit Training and Swiss Ball Training on Endurance

ચક્રિય તાલીમ અને સ્વિસબોલ તાલીમની સહનશક્તિ પર થતી અસરોનો અભ્યાસ

Authors

  • Arpana Bhagwanbhai Thakkar Ph.D. Scholar, Hemchandracharya North Gujarat University, Patan
  • Dr. Ajitsinh Thakor Assistant Professor, Mahila Arts and Commerce College, Unjha

DOI:

https://doi.org/10.31305/rrijm.2025.v10.n10.019

Keywords:

Circuit Training, Swiss Ball, Push-Up, Squat, Sprint

Abstract

The purpose of this research study was to examine the effects of circuit training and Swiss ball training on endurance. For this study, a total of 150 women who exercised at gyms in Gandhinagar city were selected as participants. Women aged between 18 and 30 years were chosen for the study. The participants were divided into three groups — 50 in the circuit training group, 50 in the Swiss ball training group, and 50 in the control group. Endurance was measured using the Plank Test as the standard of assessment. The collected data from the two experimental groups and one control group were analyzed using analysis of covariance (ANCOVA), and the differences between the means were tested for significance using the LSD post-hoc test at the 0.05 level. The results showed that a systematic 12-week program of circuit training and Swiss ball training led to a significant improvement in the endurance of the participants.

Abstract in Gujarati Language: આ સંશોધન અભ્યાસનો હેતુ ચક્રિય તાલીમ અને સ્વિસબોલ તાલીમની સહનશક્તિ પર થતી અસરોનો અભ્યાસ કર્યો હતો. આ સંશોધન અભ્યાસમાં ગાંધીનગર શહેરના જિમ્નેશિયમમાં કસરત કરનારી કુલ 150 જેટલા બહેનોને વિષયપાત્રોને તરીકે પસંદ કરવામાં આવી હતી. આ સંશોધન અભ્યાસમાં 18 થી 30 વર્ષની વયજૂથની બહેનોને પસંદ કરવામાં આવી હતી. આ સંશોધન અભ્યાસમાં વિષયપાત્રોને 50 ચક્રિય તાલીમ જૂથ, 50 સ્વિસ બોલ તાલીમ અને 50 નિયંત્રિણ જૂથ એમ ત્રણ જૂથમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. માપનના ધોરણમાં સહનશક્તિનું માપન પ્લેન્ક ટેસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. બે પ્રાયોગિક જૂથો અને એક નિયંત્રિત જૂથની પ્રાપ્ત કરેલ માહિતી પર વિચરણ, સહવિચરણ પૃથક્કરણ (ANCOVA) લાગુ પાડી મધ્યકો વચ્ચેના તફાવતોને LSD પોસ્ટ હોક કસોટી લાગુ પાડી 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવી હતી. જેનું તારણ આ પ્રમાણે જોવા મળ્યું હતું. પદ્ધત્તિસરના 12 અઠવાડિયાના ચક્રિય તાલીમ અને સ્વિસ બોલ તાલીમ કાર્યક્રમથી પસંદ થતા વિષયપાત્રોની સહનશક્તિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.

 Keywords: ચક્રિય તાલીમ, સ્વિસબોલ, પુશ-અપ, સ્ક્વાટ, સ્પ્રિન્ટ

References

અકુથોટા, વી. અને નાડલર, એસ., કોર સ્ટ્રેન્થેનિગ, આર્ચિવ્સ ઓફ ફિઝિકલ મેડિસીન એન્ડ રીહેબિલિટેશન, 2004.

કંસલ, ડી. કે., ટેસ્ટ એન્ડ મેઝરમેન્ટ ઈન સ્પોર્ટસ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન, ન્યુ દિલ્હીઃ ડી.વી.એસ. પબ્લિકેશન્સ, 1996.

ગુપ્તા, આર. અને મલ્હોત્રા એમ., ફિઝિકલ ફિટનેસ એન્ડ કન્ડિશનીંગ, ન્યુ દિલ્હીઃ ફ્રેન્ડસ પબ્લિકેશન્સ, 2008.

ફોક્સ, ઈ. એલ., બોવર્સ, આર. ડબલ્યુ અને અન્યોએ, ધ ફિઝિયોલોજીકલ બેસિસ ઓફ ફિઝિકલ એજ્યુકેશ એન્ડ એથ્લેટિક્સ, ફિલાડેલ્ફિયાઃ સૌંડર્સ કોલેજ પબ્લિશિંગ, 1993.

બોમ્પા, ટી. ઓ., પિરિયોડાઈઝેશનઃ થિયરી એન્ડ મેથોલોડોલીજી ઓફ ટ્રેઈનીંગ, કેમ્પેઈન આઈએલઃ હ્યુમન કાઈનેટિક્સ, 1999.

વર્મા, પ્રકાશ જે., એ ટેક્ષબુક ઓન સ્પોર્ટસ સ્ટેટેસ્ટીક્સ, ગ્વાલિયર: વિનસ પબ્લિકેશન, 2000.

વિલ્મોર, જે. એચ. એન્ડ કોસ્ટિલ, ડી. એલ., ફિઝિયોલોજી ઓફ સ્પોર્ટ એન્ડ એક્સરસાઈઝ, હ્યુમનઃ કાઈનેટિક્સ, 2004.

સંતોષ, આર. રીએબર્ન, પી. અને અન્યોએ, ધ ઈફેક્ટઓફ સ્વિસ બોલ ટ્રેઈનીંગ કોર સ્ટ્રેન્થ એન્ડ સ્ટેબિલિટી, જર્નલ ઓફ સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનીંગ રીસર્ચ, 18, 3. 2004.

સિંઘ, હરદયાલ, સાયન્સ ઓફ સ્પોર્ટ્સ ટ્રઈનીંગ, ન્યુ દિલ્હીઃ ડી.વી.એસ. પબ્લિકેશન્સ, 1991.

સિફ, એમ. સી. અ વેરખોશાંકી,વાય. સુપરટ્રેઈનીંગ, મોસ્કોઃ વેરખોશાંકી પબ્લિકેશન્સ, 1999.

Downloads

Published

15-10-2025

How to Cite

Thakkar, A. B., & Thakor, A. (2025). A Study on the Effects of Circuit Training and Swiss Ball Training on Endurance: ચક્રિય તાલીમ અને સ્વિસબોલ તાલીમની સહનશક્તિ પર થતી અસરોનો અભ્યાસ. RESEARCH REVIEW International Journal of Multidisciplinary, 10(10), 161–166. https://doi.org/10.31305/rrijm.2025.v10.n10.019