Footprints of Mugdha Bhraman: Paglu Mandu Hun Avkashma
મુગ્ધ ભ્રમણનાં પદચિહ્ન : પગલું માડું હું અવકાશમાં
Keywords:
Autobiography, Woman Writer, Theater, Stage, Mumbai, NovelistAbstract
Varsha Adalja is a renowned novelist in the Gujarati language, holding a distinct place among Gujarati women writers. She is the daughter of the literary figure Gunvantrai Acharya and has published her autobiography titled Paglu Mandu Hun Avkashma. At the beginning of the autobiography, she discusses the autobiographical works of Indian and Gujarati women writers and clarifies her purpose in writing her own autobiography. In the first part of the autobiography, she vividly narrates her memories of her father Gunvantrai and her family. She also describes her various experiences in theater acting and details of her residence in Mumbai and other cities. In the latter part, she reflects on her journey as a writer: how she managed her work, maintained a balance between family and creative pursuits, and produced notable literary works. As a writer and a woman author, her autobiography stands out as a remarkable contribution to Gujarati autobiographical literature.
Abstract in Gujarati Language: વર્ષા અડાલજા ગુજરાતી ભાષાના પ્રસિધ્ધ નવલકથાકાર છે. ગુજરાતી સ્ત્રી લેખિકાઓમાં તેમનું આગવું સ્થાન છે. સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યના દીકરી વર્ષા અડાલજાએ પોતાની આત્મકથા 'પગલું માંડું હું અવકાશમાં' નામથી પ્રસિધ્ધ કરી છે. આત્મકથાની શરૂઆતમાં ભારતીય અને ગુજરાતી સ્ત્રી લેખિકાઓની આત્મકથા વિશે અભ્યાસ લેખ આપીને પોતે શું કામ આત્મકથા લખે છે? તે વાત તેઓ સ્પષ્ટ કરે છે. આત્મકથાના પૂર્વાર્ધમાં પિતા ગુણવંતરાય અને પરિવાર સાથેના સંસ્મરણો લેખિકાએ રસપ્રદ રીતે આલેખ્યા છે. સાથે જ નાટકના અભિનયના વિવિધ અનુભવો, મુંબઈ અને અન્ય શહેરોના નિવાસની વિગતો સરસ રીતે આલેખી છે. ઉત્તરાર્ધમાં લેખિકા તરીકે કેવી રીતે કામ કરવાનું થયું ? એક સ્ત્રી તરીકે પરિવાર અને સર્જન વચ્ચે કેવી રીતે સમતુલા જાળવીને ઉત્તમ કૃતિઓ આપી ? તે વાત લેખિકાએ આલેખી છે. એક સર્જક તરીકે અને એમાંય સ્ત્રી લેખિકા તરીકે તેમણે લખેલી આત્મકથા ખૂબ જ નોંધપાત્ર ગુજરાતી આત્મકથા છે.
Keywords: આત્મકથા, લેખિકા, નાટક, રંગભૂમિ, મુંબઈ, નવલકથાકાર
References
[1] અડાલજા વર્ષા, ‘પગલું માંડું હું અવકાશમાં’, પ્રકાશક આર.આર.શેઠ, આવૃત્તિ ૨૦૨૨
[2] ધોળકિયા દર્શના, ‘ઉર્ધ્વારોહણની યાત્રા : પગલું માંડું હું અવકાશમાં’; વેબ ગુર્જરી; જાન્યુઆરી ૧૦, ૨૦૨૪