Woman – Not a Witness of History, but a Creator of History
નારી – ઇતિહાસની સાક્ષી નહિ, ઇતિહાસની સર્જક
Keywords:
Women’s power, empowerment, society and nation-building, development, education, agriculture sector, industry and employmentAbstract
This research paper analyzes the significant role of women from earth to sky. A woman is not only a mother or a homemaker, but she is also a teacher, a leader, a motivator, and an essential pinnacle in nation-building. From ancient times to the modern era, this paper studies women’s contributions in various fields, the challenges they have faced, and the process of empowerment. Since ancient times, women have remained the foundation of society. There was a time when women were confined only to household work and agriculture–animal husbandry, but with the passage of time, women have proven their capabilities. Today, women are creating history through their contributions in education, agriculture, industry, services, security, arts, science, sports, politics, and even the space sector. The objective of this research paper is to understand the role of women in social and national development.
Abstract in Hindi Language: આ સંશોધન પત્રમાં ધરા થી ગગન સુધી નારીની મહત્વપૂર્ણ ભૂમિકા પર વિશ્લેષણ કરવામાં આવ્યું છે. નારી માત્ર માતા કે ગૃહિણી નથી, પરંતુ તે શિક્ષિકા, નેતા, પ્રેરક અને રાષ્ટ્રના ઘડતર માટે અનિવાર્ય શિખર છે. પ્રાચીન સમયથી આધુનિક યુગ સુધી નારીના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન પડકારો અને સશક્તિકરણની પ્રક્રિયાને આ પત્રમાં અભ્યાસ કરવામાં આવ્યો છે.નારી પ્રાચીન સમયથી સમાજની આધારશિલા રહી છે. એક સમય એવો હતો જ્યારે નારીને માત્ર ઘરના કામ અને ખેતી-પશુપાલન સુધી મર્યાદિત રાખવામાં આવતી, પરંતુ સમયના પ્રવાહ સાથે નારી એ પોતાની ક્ષમતાઓ સાબિત કરી છે. આજે નારી શિક્ષણ, ખેતી, ઉદ્યોગ, સેવા, સુરક્ષા, ક્લા, વિજ્ઞાન રમત-ગમત રાજકારણ અને અવકાશ ક્ષેત્ર સુધી પોતાના યોગદાનથી ઇતિહાસ રચી રહી છે. આ સંશોધન પત્રનો ઉદ્દેશ સમાજ અને રાષ્ટ્રઘડતમાં નારીની ભૂમિકાને સમજવાનો છે.
Keywords: નારી શક્તિ, સશક્તિકરણ. સમાજ અને રાષ્ટ્રઘડતર,વિકાસ, શિક્ષણ, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ અને રોજગાર
References
[1] ભારતીય સમાજ અને નારી સશક્તિકરણ – સામાજિક અભ્યાસ ગ્રંથ અને લેખો
[2] “યત્ર નારી પુજ્યંતે તત્ર રાષ્ટ્રં વૃધતે” – પ્રાચીન સંસ્કૃત શ્લોક અને વ્યાખ્યા
[3] ISRO, NASA Reports – ભારતીય મહિલા વૈજ્ઞાનિકો અને અંતરિક્ષ યાત્રા પર માહિતી
[4] Government of India – Ministry of Women & Child Development
[6] UN Women – India
[7] https://www.unwomen.org/en/where-we-are/asia-and-the-pacific/india
[8] Women in History – Encyclopedias & Academic Journals
[9] Journal of Social Sciences, Indian History Review
[10] Books on Famous Indian Women
[11] “Fearless Women of India”
[12] “Women in Indian History” – Ritu Menon
[13] Newspapers & Magazines
[14] The Hindu, Times of India (Women Empowerment Sections)
[15] Research Papers on Gender Studies – SSRN, Google Scholar
[16] NSS / College Seminars – Case Studies and Reports on Women Empowerment