The Saga of Women: From Mythical Limits to Modern Autonomy

નારી ગાથા: પૌરાણિક મર્યાદાથી આધુનિક સ્વાયત્તતા સુધી

Authors

  • Dr. Mittal K. Nayi Assistant Professor, Smt. H. B. Shanghavi Mahila Arts and Commerce College, Rajula Author

Keywords:

Progressive Development of Women, Women’s Status, Importance, Role in Home, Family, Society, and Creation of the Universe

Abstract

From the creation of the universe to the formation of home, family, and society, the role of women has been highly commendable. In this role, women have assumed various forms such as daughter, sister, wife, lover, and mother. Women possess qualities like dedication, selflessness, simplicity, gentleness, and restraint. In the mythological era, women held a high and revered status. From the Vedic period to the medieval era, women’s position in society was considered comparatively lower. In modern Gujarati literature, writers like Veer Narmad, Nandshankar Mehta, Mahipatram Nilkanth, Navalram, and Dalpatram attempted to depict the hardships of Hindu women through their works. Govardhanram Tripathi highlighted the importance of women in building a healthy society, and following him, many Gandhian-era writers portrayed women characters emphasizing freedom, intelligence, education, and self-reliance. In the post-Gandhian era, Pannalal Patel’s Jivi and Raju portray humanistic representations, while Ishwar Petlikar’s literature presents women with strong, passionate, and intense personalities. In modern literature, women are depicted as expressing anger, frustration, and helplessness, along with a desire to challenge male-dominated society. Thus, across every era, female characters in Gujarati novels appear distinct, unique, and progressively evolving in terms of intellectual and social perspective.

 

Abstract in Gujarati Language: સૃષ્ટિ નિર્માણથી માંડીને ઘર, કુટુંબ, સમાજના નિર્માણમાં નારીની ભૂમિકા વંદનીય છે. આ ભૂમિકામાં પસાર થવા નારીને દીકરી, બહેન, પત્ની, પ્રેમિકા, માતા જેવા વિવિધ સ્વરૂપો ધારણ કર્યાં છે. નારી સમર્પણ, સ્વાર્પણ, સરળતા, સહજતા, કોમળતા, મર્યાદા જેવા અનેક ગુણો ધરાવે છે. પૌરાણિક યુગમાં નારીનું સ્થાન ઉચ્ચકોટીનું અને પૂજનીય હતું. વૈદિક યુગથી માંડીને મધ્યકાલીન યુગ સુધી સમાજમાં નારીનું સ્થાન ઉતરતી કોટીનું ગણાતું. ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન યુગમાં વીર નર્મદ તથા નંદશંકર મહેતા, મહીપતરામ નીલકંઠ, નવલરામ, દલપતરામ જેવા સાહિત્યકારોએ હિન્દુ સ્ત્રીના જીવનની યાતનાઓને સાહિત્ય દ્વારા દર્શાવવાનો પ્રયાસ કર્યો. સ્વસ્થ સમાજના સર્જન માટેના નારી મહત્વને ગોવર્ધનરામ ત્રિપાઠીએ દર્શાવ્યું અને તેમના પગલે પગલે ગાંધીયુગના અનેક સર્જકોએ નારીની સ્વતંત્રતા, બુદ્ધિ, શિક્ષણ અને સ્વનિર્ભરતાને દર્શાવતાં નારીપાત્રો આલેખ્યા. અનુગાંધીયુગમાં પન્નાલાલ પટેલની જીવી અને રાજુ માનવીય રૂપના તથા ઈશ્વર પેટલીકરના સાહિત્યની નારી ટેકીલા અને ખુમારીભર્યા સ્વભાવનાં દર્શન કરાવે છે. આધુનિક યુગના સાહિત્યની નારી આક્રોશ, ગુસ્સો, અકળામણ અનુભવતી તથા પુરુષપ્રધાન સમાજ સમક્ષ બદલો લેવાની ભાવના ધરાવતી પ્રગટ થાય છે. આમ ગુજરાતી સાહિત્યના દરેક યુગની નવલકથાનાં નારીપાત્રો કંઈક વિશેષ, ભિન્ન તથા ઉત્તરોત્તર વૈચારિક દ્રષ્ટિએ પ્રગતિ કરતાં પ્રતીત થાય છે.

 Keywords: ઉત્તરોત્તર નારીની પ્રગતિ, નારીનું સ્થાન, મહત્વ, ઘર, કુટુંબ, સમાજ તથા સૃષ્ટિના નિર્માણમાં નારીની ભૂમિકા

References

[1] માનુષી સાહિત્યમાં નારી- અનિલા દલાલ – સમ્યક પ્રકાશન અમદાવાદ, પ્રથમ આવૃત્તિ – ઓગસ્ટ-૧૯૯૨.

[2] કડીકર યશવંત- ‘નારીચેતના’ – પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ પ્રથમ આવૃત્તિ, ૨૦૦૧.

[3] અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - પ્રસાદ બ્રમ્ભટ્ટ - પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ – પંચમી આવૃત્તિ – ૨૦૦૩

[4] અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ – ડૉ. રમેશ એમ. ત્રિવેદી, આદર્શ પ્રકાશન, અમદાવાદ, ત્રીજી આવૃત્તિ-૨૦૦૫.

Downloads

Published

2026-01-24

How to Cite

Nayi, M. K. (2026). The Saga of Women: From Mythical Limits to Modern Autonomy : નારી ગાથા: પૌરાણિક મર્યાદાથી આધુનિક સ્વાયત્તતા સુધી. RESEARCH REVIEW International Journal of Multidisciplinary, 11(1), 97-101. https://rrjournals.com/index.php/rrijm/article/view/51