A Study on the Effects of Yoga Training and Recreational Games on Students' Pulse Rate
યોગ તાલીમ અને મનોરંજનાત્મક રમતો દ્વારા વિદ્યાર્થીઓના નાડીના ધબકારા પર થતી અસરોનો અભ્યાસ
DOI:
https://doi.org/10.31305/rrijm.2024.v09.n11.010Keywords:
Yoga Training, Recreational Games, Pulse Rate, BCA StudentsAbstract
The purpose of the study was to examine the effects of yoga training and recreational games on students' pulse rates. The subjects for this research study were male BCA students from Khyati Foundation, Ahmedabad. Male students aged 18 to 21 years were selected as the subjects for this research. A total of 90 male students were randomly assigned to three groups: 30 students in the yoga training group, 30 students in the recreational games training group, and 30 students in the control group. Pulse rate measurements were conducted using a stethoscope as the measurement standard. To determine the effects on the yoga training and recreational games training groups, a One-Way Analysis of Covariance (ANCOVA) was applied, and differences between means were tested for significance using the Least Significant Difference (LSD) Post Hoc test at a 0.05 level of significance. The findings revealed that the 12-week yoga training and recreational games training programs resulted in significant improvements in the pulse rates of the selected subjects.
Abstract in Gujarati Language: અભ્યાસનો હેતુ યોગ તાલીમ અને મનોરંજનાત્મક રમતો દ્વારા વિદ્યાર્થીઓના નાડીના ધબકારા પર થતી અસરોનો અભ્યાસ કરવાનો હતો. આ સંશોધન અભ્યાસમાં ખ્યાતિ ફાઉન્ડેશન અમદાવાદમાં બી.સી.એ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓને વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં 18 થી 21 વર્ષની વય જુથના ભાઈઓને વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં 30 વિદ્યાર્થીઓ યોગ તાલીમ જૂથ, 30 વિદ્યાર્થીઓ મનોરંજનાત્મક રમત તાલીમ અને 30 વિદ્યાર્થીઓ નિયંત્રિત જૂથ એમ કુલ 90 ભાઈઓને રેન્ડમ પદ્ધતિથી પસંદ કરી ત્રણ જુથની રચના કરવામાં આવી હતી. માપનના ધોરણો માટે નાડીના ધબકારાનું માપન સ્ટેથોસ્કોપ દ્વારા કરવામાં આવ્યુ હતું. યોગ તાલીમ અને રંજનાત્મક રમત તાલીમ જૂથ પર થતી અસરો જાણવા એક માર્ગીય વિચરણ સહવિચરણ પૃથક્કરણ (One Way Analysis of Covariance) કસોટી લાગુ પાડી મધ્યકો વચ્ચેના તફાવતોને Least Significant Difference Post Hoc કસોટી દ્વારા 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવ્યા હતા. જેનું તારણ આ પ્રમાણે જોવા મળ્યું હતું. પદ્ધત્તિસરના 12 અઠવાડિયાના યોગ તાલીમ અને રંજનાત્મક રમતો તાલીમ કાર્યક્રમથી પસંદ થતા વિષયપાત્રોના નાડીના ધબકારામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
Keywords: યોગ તાલીમ, મનોરંજનાત્મક રમતો, નાડીના ધબકારા, બીસીએ વિદ્યાર્થીઓ
References
ગોપાલ, ઉષા, યોગ ઔર સ્વાસ્થ્ય, નવી દિલ્હીઃ સ્પોર્ટ્સ પબ્લિકેશન, 2006.
ગોહિલ, કરણસિંહ અને શાહ, મુકુંદભાઈ, ચાલો રમીએ ગુચ્છ-1, પ્રથમ આવૃત્તિ; રાજપીપળાઃ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, 2006.
વર્મા, પ્રકાશ જે., એ ટેક્ષબુક ઓન સ્પોર્ટસ સ્ટેટેસ્ટીક્સ, ગ્વાલિયરઃ વિનસ પબ્લિકેશન, 2000.
શાહ, ચિનુભાઇ પુ., વ્યાયામ વિજ્ઞાન કોષ-5, રાજપીપળા : ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, સપ્ટેમ્બર 1982.
સરવૈયા, જી. ટી. અને પી. એચ. દવે, શારીરિક શિક્ષણના અદ્યતન પ્રવાહો ડી.પી.એડ્., પ્રથમ આવૃત્તિ; ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ, 2002.
Downloads
Published
How to Cite
Issue
Section
License

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.
This is an open access article under the CC BY-NC-ND license Creative Commons Attribution-Noncommercial 4.0 International (CC BY-NC 4.0).